Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

લીલીયામા ઘોઘમાર વરસાદ: નાવલીમા પાણી ભરાયા લોકોમાં રાહતની લાગણી ; ખેડૂતોમાં ખુશીનો માહોલ

અમરેલી :અમરેલી શહેરમા ધીમીધારે વરસાદ  હતો જિલ્લાના કેટલાય તાલુકામાં મેઘરાજાની પધરામણી  લીયામા ઘોઘમાર વરસાદ પડ્યો હતો લિલીયાની નાવલીમા પાણી ભરાયા હતા લીલીયા શહેરમા વરસાદના આગમનથી લોકોમા રાહતની લાગણી જોવાઈ હતી  ખેડૂતોમાં  ખુશીનો માહોલ જોવાયો હતો …

(11:30 pm IST)