Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

ગોંડલમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ:ગુંદાળા ફાટક પાસે મણિનગરમાં એક મકાન પર સોલાર સીટો પણ ધરાશાયી થઈ

ગોંડલમાં આજે બપોર બાદ આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હતા ભારે બફારાના વાતાવરણ વચ્ચે સાંજે 5:30  વાગ્યે એકા એક વાતાવરણમાં પલટો થયો હતો શહેરના વિવિધ વિસ્તારોમાં પવન સાથે એકદમ જોરદાર વરસાદ પડ્યો હતો ભારે પવનના કારણે ઘણાં વૃક્ષો પડી ગયા હતા ગુંદાળા ફાટક પાસે મણિનગર માં એક મકાન પર સોલાર સીટો પણ ધરાશાયી થઈ

(7:04 pm IST)