Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

જામકંડોરણાના જામદાદર ગામે ૧૦ વષૅના બાળકનો રીપોટૅ પોઝીટીવ

જામકંડોરણા : જામકંડોરણા તાલુકાના જામદાદર ગામે ૧૦ વષૅના બાળકનો રીપોટૅ પોઝીટીવ આવતા તેમને રાજકોટ હોસ્પિટલ ખાતે કોરોના વોડૅમા દાખલ કરવામાં આવેલ છે તેમજ તેમના સંપકૅમા આવેલ ૧૮ વ્યક્તિ ઓને ગોંડલ ખાતે ફેસિલેટર કોરનટાઈન કરવામાં આવ્યા હોવાનુ તાલુકા હેલ્થ ઓફીસર ડો. સમીર દવેએ જણાવેલ છે 

 

આ સાથે જામકંડોરણા તાલુકામા પોઝીટીવ કેસનો આંક બે થયેલ છે

(1:16 pm IST)