Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

માળિયાના ભીમસર ચોકડી પાસે ડમ્પર અને એસટી બસ વચ્ચે અકસ્માત

સુરતથી ગાંધીધામ જતી બસ સાથે અકસ્માત સર્જી ચાલક ડમ્પર લઈને નાશી છૂટ્યો

 

માળિયાની ભીમસર ચોકડી પાસે આજે સવારના સમયે ડમ્પર અને એસ. ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ હતી પણ ડમ્પર ચાલક અકસ્માત બાદ વાહન લઈ ને ફરાર થઇ ગયો હતો

  બનાવની મળતી વિગત મુજબ માળિયા નજીક આવેલ ભીમસર ચોકડી પાસે આજે સવારે :૧૫ વાગે જી.જે.૧૮ ઝેડ ૨૨૨૪ નમ્બર બસ શેખ મૌલદીન નામના એસ.ટી. ડ્રાયવર સુરત થી ગાંધીધામ લઈ જતા હતા ત્યારે ભીમસર ચોકડી પાસે જી.જે ૩૬ ટી ૩૬૩૬ નમ્બર ના ચાલકે અચાનક ટર્ન મારતા બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો

   સદનીસબે બસમાં સવાર ૩૦ જેટલા મુસાફરો માંથી કોઈ ને ઇજા થઇ હતી અકસ્માત ડમ્પર ચાલક ત્યાંથી ડમ્પર લઈ ને નાસી ગયો હતો અંગે બસ ના ડ્રાયવર માળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

(11:04 pm IST)