Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

જામનગરમાં ફરીયાદી મહિલા સાથે અસભ્ય વર્તન કરનાર મહિલા પોલીસ અધિકારી સસ્પેન્ડ

જામનગરઃ જામનગરમાં ઘરેલુ હિંસા બાબતે પ્રતિષ્ઠીત મહીલા ફરીયાદ માટે મહિલા પોલીસ સ્ટેશનમાં ગયા હતા. જયાં તેમની સાથે મહિલા પોલીસ અધિકારી અસ્મીતાબેને અપમાનજનક વર્તન કરતા આ બાબતે જામનગર એસપીને જાણ થતા મહિલા પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

(7:38 pm IST)