Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ઉનામાં વિજતંત્રનું ઉમદા કાર્ય

ઉના : ખુલ્લા જીઇબીના સબસ્ટેશનો ફરતે લોખંડની સુરક્ષા જાળી ફીટ કરવામાં આવી હતી. શહેરમાં ૩૦ જેટલા ખુલ્લા રહેલા ટ્રાન્સફોર્મર તથા ફયુઝને નાના બાળકો પશુ પક્ષી તથા લોકોની સાવચેતી માટે પીજીવીસીએલ દ્વારા એક ઉમદા કાર્ય કરવામાં આવ્યુ છે તે તસ્વીર.

(11:59 am IST)