Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

પોરબંદરમાં શંકાસ્‍પદ કોરોનાના વધુ ૧૧ કેસના નેગેટીવ રિપોર્ટ

પોરબંદરઃ આજે સવારે કોરોનાના શંકાસ્‍પદ વધુ ૧૧ કેસ કે જેમાં ૮ પુરૂષ અને ૩ મહિલા હતા જેના રિપોર્ટ રાજકોટ મોકલતા તમામ ૧૧ કેસના નેગેટીવ રિપોર્ટ આવેલ છે.

(6:58 pm IST)