Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ઉપલેટામાં માસ્ક અને હેન્ડ સેનેટાઇઝર્સનું વિતરણ

 ઉપલેટા : ઉપલેટા, ભાયાવદર અને પાટણવાવના પોલીસમિત્રો, પ્રિન્ટ અને ઇલેકટ્રીક મિડીયાના પત્રકારો અને હોમગાર્ડ જવાનોને પાણીની બોટલ, ચા બિસ્કીટ, માસ્ક અને હેન્ડ સેનેટરાઇઝનું વિતરણ કરવામાં આવેલ હતુ અને તેઓએ જણાવેલ હતુ કે, આ તમામ સેવા લોકડાઉન સુધી ચાલુ રહેશે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે રવિરાજ એન્ટરપ્રાઇઝના હકુભા વાળા, ન.પા. સદસ્ય અજયભાઇ જાગાણી, અમરીશભાઇ ગરાળા, જયુભાઇ વેકરીયા, યોગેશભાઇ દેસાઇ, જીજ્ઞેશ ડેર સહિતના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:37 am IST)