Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા સેવાયજ્ઞ

 જૂનાગઢ : શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હેલ્પલાઇન ચાલુ કરેલ છે. આ હેલ્પલાઇનમાં ફોન કરવાથી કોંગ્રેસ કાર્યકરો દ્વારા આરોગ્યસેવા, ગરીબોને ભોજન, કરિયાણુ ફરજ પરના પોલીસ સહિત કર્મચારીઓને ફરજના સ્થળે ચા ની સુવિધા અપાય છે. જરૂરિયાતમંદોએ પ્રમુખ અમીત પટેલ મો. ૯૦૩૩૭ ૬૦૭૩૭ તથા ભીખાભાઇ જોશી ધારાસભ્ય મો. ૯૮૨૫૩ ૮૯૪૨૮ પર સંપર્ક કરવો. તસ્વીરમાં ફરજ પરના પોલીસને ચાની સેવા આપતા કાર્યકરો નજરે પડે છે.

(11:36 am IST)