Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

પોરબંદરમાં કોરોનાના શંક્સ્પદ કેસોમાં 7 વ્યક્તિઓના નેગેટિવ રિપોર્ટ : મહિલાની પુત્રીનો રિપોર્ટ પણ એનેગટિવ આવ્યો

પોરબંદર : કોરોના પોઝિટિવ કેસની મહિલાના પરિવારની પુત્રી સહીત કોરોનાના શંકાસ્પદ કેસોમાં 7 વ્યક્તિઓના નેગેટિવ રિપોર્ટ આવેલ છે, શંક્સ્પદ કેસમાં 7 વ્યતક્તિઓને ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ રિપોર્ટ રાજકોટ મોકલાયા હતા જેના સાત્રેયનાં કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવેલ છે

(8:46 pm IST)