Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

સુરેન્‍દ્રનગરના ભાવેશભાઇ મિષાીના જન્‍મદિનની અનોખી ઉજવણી

વઢવાણ સુરેન્‍દ્રનગર શહેરના સરદાર સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ મિષાી ગેરેજ વાળા આજે  તેમનો જન્‍મ દિવસ હતો આજે તેમને તેમના જન્‍મ દિવસ ની ઉજવણી અનોખી રીતે કરી તેમને આજે તેમના ઘેર નવદુર્ગાની પધરામણી કરી અને તમામ બાળાઓને શણગાર અને ચણીયા ચોરી આપી નવદુર્ગા ના માતાજી ના સ્‍વરૂપ માં બાળાઓ ખુબજ  સુંદર લાગતી હતી સાક્ષાત માતાજી સ્‍વરૂપ  લાગતી હતી. (તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(10:39 am IST)