Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

વેરાવળ તાલુકામાં લહેરાતો શકકરીયાનો પાક

 પ્રભાસ પાટણ : વેરાવળના નાવદ્રા ગામ સહિત આજુ બાજુનાં વિસ્તારોમાં શકકરીયા (રતાળુ)નું વાવેતર થાય છે અને આ ચારક મહિના બાદ તે પાકે છે જેથી  નાવદ્રા ગામનાં ખેડુત રામસીંગભાઇ,  ચુડાસમાનાં ખેતરમાં રતાળુનો પાક લહેરાઇ રહેલ  છે. આ તકે રામસીંગભાઇ ચુડાસમાએ જણાવેલ કે રતાળુ તૈયાર થતાં ૪ માસ જેવો સમય લાગે છે. અને અન્ય પાકોનાં પ્રમાણમાં વળતર પણ સારૂ મળે છે. ટુંક સમયમાં આ શકકરીયા બજારમાં આવવાની શરૂઆત થશે ખેતરમાં શકકરીયાનો પાક લહેરાતો નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ :- દેવાભાઇ રાઠોડ -પ્રભાસ પાટણ) (પ-૩)

(10:36 am IST)