Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

વેસ્ટસાઇડમાં ૬૬ ટકા સુધીનું મહાસેલ

જામનગર તા. ૩૦ : આ સિઝનમાં તમારૂ સમગ્ર સ્વરૂપ બદલી નાખવાનું વચન આપતું અને ૬૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરતુ 'એન્ડ ઓફ ધ સીઝન સેલ' ધમાકા સાથે  આવી પહોંચ્યું છે. તા. ૧લી જાન્યુઆરી ૨૦૧૮થી શરૂ થઈ ૩૧ જાન્યુઆરી સુધી ચાલનારા આ સેલમાં  એપરલ, હોમ, એસેસરીઝ અને ફૂટવેર કેટેગરીમાં તમામ છટાદાર ચીજો માત્ર વેસ્ટસાઈડમાં જ ઉપલબ્ધ છે.

વિવિધ સ્ટાઈલનો સંપૂર્ણ સમન્વય ધરાવતું આ 'એન્ડ ઓફ ધ સીઝન સેલ' તમારા વોર્ડરોબના મેકઓવરની પરફેકટ તક પૂરી પાડશે. Wardrobeની ૯ ટુ ૯ રેન્જ હોય કે કેજયુઅલ અને કોન્ફીડન્ટ LUV યુવાન અને મિજાજી સમુદાય માટે, ઘાટીલી મહિલાઓ માટે NUON, Sassy Soda, GIA તેમજ તમારો ફેળનનો વ્યકિતગત આંક ઉંચો લઈ જવા માટે Wunderlove, ઉપરાંત  યુવાનો માટે એથનિક વસ્ત્રો તરીકે Vark, Bombay Praisley લઈને આ સેલ આવ્યું છે. ઉત્તમ સિલ્કનુ વણાટ ધરાવતી અને હંમેશના માટે લોકપ્રિય Usta- વેસ્ટસાઈડમાં તમામને માટે વસ્ત્રો  ઉપલબ્ધ છે.

પુરૂષો માટેની બ્રાન્ડઝમાં NUON, Westsport, Ascot, ETA, Weststreet, & Oak & Keel નો સમાવેશ થાય છે અને તે દ્વારા ફંકશનલ છતાં સ્ટાઈલીશ લીનન, કોટન શર્ટસ ક્રુનેક ટીઝ, કાર્ગો પેન્ટસ, કોન્ટ્રા ફોર્મલ કલોથિંગ અને અન્ય વસ્ત્રો ઓફર કરાયાં છે.

બાળકો માટે વસ્ત્રોની ખરીદી કરવી તે તો હવે સાચા અર્થમાં  રમત જેવી વાત બની જશે. Baby HOP, HOP or Y&F બ્રાન્ડ મારફતે ડેનિમ, પોલો ટીઝ થી માંડીને પફ સ્લીવ ટી શર્ટસ વગેરે દ્વારા વેસ્ટસાઈડ કીડઝવેર તમારા બાળકો માટે આરામદાયક અને નિશ્ચિત ખરીદી બની રહેશે.

(11:25 am IST)