Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ગાંધીધામમાં કોંગ્રેસ અને આપના કાર્યકરોની અટકાયત અને છુટકારો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૦ : ચુંટણી પ્રચાર અર્થે ગાંધીધામ આવેલ ભાજપના નેતા તુલસી ઈરાનીનીના પ્રવાસ દરમ્‍યાન વિરોધ પ્રદર્શનએ રાજકીય હલચલ સર્જી હતી.

મોંઘવારીના મુદ્દે વિરોધ કરવા આવેલા બન્ને રાજકીય પાર્ટીના કાર્યકરો સામે પોલીસે કાર્યવાહી કરી હતી.

કોંગ્રેસના પાંચ અને આમ આદમી પાર્ટીના ૬ સહિત ૧૧ રાજકીય કાર્યકરોની પોલીસે અટકાયત કરી બાદમાં તેમને છોડી મૂક્‍યા હતા.

(11:43 am IST)