Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

જુનાગઢમાં પૂર્વ મેયર લાખાભાઇ પરમારના સત્યાગ્રહ આંદોલનનો પાંચમો'દિ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૩૦ : ડો. આંબેડકરનગરમાં પોલીસ ચોકી બનાવવા અંગે સત્યાગ્રહ આંદોલનનો આજે પાંચમો દિવસ છે. લાખાભાઇ પરમાર પૂર્વ મેટર તથા દલિત સમાજના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:03 pm IST)