Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

જૂનાગઢમાં એસપી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પોલીસ ભરતી અંગે માર્ગદર્શન

 જૂનાગઢ : પોલીસ ટ્રેનીંગ સેન્ટર ગ્રાઉન્ડ ખાતે આવનાર પોલીસની ભરતીને અનુલક્ષીને માર્ગદર્શન માટે ફિઝીકલ મોક ભરતી રાખેલ જેમાં એસપી શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતું. આ મોક ફિઝીકલ ટેસ્ટમાં અંદાજે ૪૦૦ જેટલા યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. તેમજ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એસપી રવિ તેજા વાસમ શેટ્ટી તથા અન્ય પોલીસ અધિકારી અને એથલેટીકસ એસોસીએશનના મયુર મનુભાઇ જોષી અને તેની ટીમે પણ જહેમત ઉઠાવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા જૂનાગઢ)

(1:02 pm IST)