Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ખંભાળિયાના લોહાણા સમાજના યુવાનનો આપઘાત : કારણનો વિડિઓ સોશિયલ મીડિયામાં કર્યો વાઈરલ

વિડિયોમાં લોહાણા યુવાનએ કેટલાક લોકો ના નામ ખોલ્યા:ખંભાળિયા પોલીસે હોસ્પિટલ પહોંચીને વધુ તપાસ શરૂ કરી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના લોહાણા સમાજના યુવાનએ આપઘાત કર્યો છે આ યુવાને આપઘાતના કારણનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે વિડિયોમાં લોહાણા યુવાનએ કેટલાક લોકોના નામ ખોલ્યા છે

યુવાનએ પોતાના ઘરે ગળાફાંસોને જીવન ટૂંકાવ્યું છે યુવાનની ડેડબોડીને હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ ખસેડવામાં આવી છે હાલમાં ખંભાળિયા પોલીસ હોસ્પિટલ પોહચીને વધુ તપાસ શરૂ કરી છે .

(10:45 pm IST)