Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ધારી તા.પં. કર્મચારીને નિવૃત વિદાયમાન

 ધારીઃ મૂળ માલસીકામાં હરિશંકરભાઇ રામભાઇ પંડ્યા પોતાની વયમર્યાદાના કારણે સેવાનિવૃત થતાં તેમનો વિદાય સમારંભ તાલુકા પંચાયત ખાતે યોજવામાં આવ્યો હતોફ પોતાના જીવનના ૪૧ વર્ષ સરકારી નોકરી કરી લોકોની અને તંત્રની સેવા ફરજ બજાવતા હતા. હરિશંકરભાઇને તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી સહિત સાથી કર્મચારીઓ સંસ્થાના અધિકારી તેમજ પદાધિકારીઓ દ્વારા વિવિધ મોમેન્ટો, શાલ, પુષ્પહાર કરી સાકરના પડા અને શ્રીફળ આપી નિવૃતી વિદાય અપાય હતી. તે તસ્વીર.

(9:28 am IST)