Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

રાત્રે કાલાવડ પંથકમાં ભારે વરસાદ અને ભયંકર વાવઝોડુ : બરફના કરા પડ્યા : ભગત ખીજડિયામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો

કાલાવડના ડેરી વડાલા, નપાણીયા ખીજડીયાથી માંડીને કંડોરણા સુધીના પટ્ટામાં અને લોધીકા સુધી વાવાઝોડું ફેલાયું

જામનગર જિલ્લાના કાલાવડના ગ્રામ્ય પંથકમાં મોડીસાંજ પછી રાત્રે ભારે વરસાદ અને વાવાઝોડું તથા બરફના કરા  પડ્યાનું જાણવા મળે છે

  ભગત ખીજડીયા ગામે 7 ઇંચ વરસાદ પડ્યાનુંજાણવા મળે છે  જયારે ખરેડી ગામે બરફના  કરા પડ્યા છે

કાલાવડના ડેરી વડાલા ,નપાણીયા ખીજડિયાથી માંડીને કંડોરણા સુધીના પટ્ટામાં અને લોધીકા સુધી રાત્રે 10 વાગ્યે આ વાવાઝોડું ફેલાયાનું અકિલાના શ્રોતા ભરતભાઈ પટેલ અને હર્ષલ ખંઢેડીયા જણાવાઈ છે

(10:52 pm IST)