Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

જામનગરના મેડી ગામે કુવામાંથી યુવાનનો મૃતદેહ મળતા તપાસ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦ : મેડી ગામે કુવા માંથી ૨૪ વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્‍યો છે.

કાલાવડ ફાયર ટીમ દ્વારા કૂવામાંથી મૃતદેહ બહાર કઢાયો હતો. પોલીસ દ્વારા પોસ્‍ટમોર્ટમ માટે જામનગર જીજી હોસ્‍પિટલમાં મોકલ્‍યો છે.

(1:36 pm IST)