Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કચ્છના નવા ડીડીઓ તરીકે ભવ્ય વર્માની નિયુક્તિ

૨૦૧૬ ની બેચના આઇએએસ અધિકારી કચ્છના ડીડીઓ તરીકે નિયુક્ત

ભુજ : કચ્છના ડીડીઓ પ્રભવ જોશીની ગાંધીનગર બદલી કરાયા બાદ તેમની જગ્યાએ નવા અધિકારીની નિયુકિત કરાઈ છે. રાજ્ય સરકારે ૨૦૧૬ ની બેચના આઇએએસ  અધિકારી ભવ્ય વર્માને કચ્છના ડીડીઓ તરીકે નિયુકિત આપી છે

(10:19 pm IST)