Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 35 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 44 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 16 કેસ,ગ્રામ્યમાં 3કેસ,કેશોદ,માળીયા અને માણાવદરમાં 3-3 કેસ, ભેસાણ, મેંદરડા અને વિસાવદરમાં 2-2 કેસ,વંથલીમાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ :જૂનાગઢ  જિલ્લામાં કોરોનાના આજે નવા 35 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 44 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા 35 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 16 કેસ,ગ્રામ્યમાં 3કેસ,કેશોદ,માળીયા અને માણાવદરમાં 3-3 કેસ, ભેસાણ, મેંદરડા અને વિસાવદરમાં 2-2 કેસ,વંથલીમાં 1 કેસ નોંધાયો છે

(8:14 pm IST)