Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ગોંડલ અને રિબડા વચ્ચે સાંજે અંરાધાર એક કલાકમાં ૩ઇંચ વરસાદ ગોંડલ શહેર અને ગ્રમ્ય પંથકમાં પાંચીયાવદર, શેરવા, બિલીયાળા, ભોજપરમા ૨ ઇંચ

ગોંદલ રાજકોટ હાયવે ઉપર ધોધમાર વરસાદ

 ગોંડલ : ગોંડલ અને રિબડા વચ્ચે સાંજે ૬ વગ્યે બાદ અંરાધાર શરૂ થયેલ વરસાદ એક કલાકમા ૩ઇંચ થઈ ગયો હતો  ગોંડલ શહેર અને ગ્રમ્ય પંથકમાં પાંચીયાવદર, શેરવા, બિલીયાળા, ભોજપરમા ૨ ઇંચ વરસાદ વરસી ગયો હતો  ગોંદલ રાજકોટ હાયવે ઉપર ધોધમાર વરસાદ વરસી ગયો હતો  

 

(7:56 pm IST)