Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

જૂનાગઢના માળિયાહાટિનામાં સાંજે બે કલાકમાં એક ઇંચ વરસાદ

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં સાંજે 4 થી 6 વાગ્યા દરમ્યાનમાં 1 ઇંચ વરસાદ નોંધાયેલ છે સમીસાંજે વાતાવરણમાં હતો અને વરસાદથી રસ્તાઓમાં પાણી વહી ગયા હતા

(6:25 pm IST)