Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 68 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 75 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાના આજે નવા 68 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 75 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 216 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 છે અત્યાર સુધીમાં 75612 સેમ્પલ લેવાયા છે 

(5:11 pm IST)