Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

તરઘડીની ધાબી પરથી પસાર થતું ટ્રેકટર પાણીના પ્રવાહમાં તણાયું

ટ્રેકટર લઈને દંપતી ખેતરે જવા ગયા ત્યારે પાણીના પ્રવાહમાં તણાતા ગ્રામજનો મદદે દોડ્યા

ગોંડલ તાલુકાના રાણસીકી ગામ નજીક તરઘડીની ધાબી પરથી પસાર થતું ટ્રેક્ટર પાણીના પ્રવાહ થી તણાયુ. હતું જાણવા મળ્યા મુજબ ટ્રેક્ટર લઇ ને દંપતી ખેતરે જવા માટે ગયા ત્યારે પાણીના પ્રવાહમાં ટ્રેકટર તણાયું હતું ખેતરના મજૂરોએ દંપતીને બચાવ્યા હતા ગ્રામ લોકો એ બીજા ટ્રેક્ટરની મદદ થિ ટ્રેક્ટર બહાર કાઢવામાં આવ્યું હતું

 

(8:01 pm IST)