Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

દેવભુમિ દ્વારકા જીલ્લાના હર્ષદ માતાજીના મંદિરમાં પાણી ઘુસી ગયા

દેવભુમિ દ્વારકાઃ જિલ્લામાં ગઇકાલે ભારે વરસાદના કારણે સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે ત્‍યારે દ્વારકા જીલ્લામાં આવેલા ભાવિકોના આસ્થાના પ્રતિક હર્ષદ માતાના મંદિરમાં પ ફુટ સુધી પાણી ભરાઇ જતા ભાવિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

(5:47 pm IST)