Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

કુતિયાણા-પસવારી વાડી વિસ્તારમાં એનડીઆરએફ ટીમ દ્વારા બાળક સહિત ૭ને બચાવાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર : પોરબંદર જીલ્લામાં ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે ત્યારે એનડીઆરએફ ટીમ અને તાલુકા વહીવટી તંત્રની ટીમ દ્વારા કુતિયાણાથી પસવારી જતા વાડી વિસ્તારમાંથી એક નાના બાળક સહિત ૭ લોકોને રેસ્કયુ કરીને સલામત સ્થળે ખસેડાયા હતા.

(3:55 pm IST)