Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ભાણવડમાં ૧૩ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણીઃ સરકારી શાળા-કોલેજોમાં રજા

ભાણવડથી મોખાણા જતો માર્ગો બંધ વાહન ચાલકોને પડી હાલાકી તથા ઇન્દ્રેશ્વરનો જુનો પુલ ડુબી ગયો (તસ્વીરઃ રવિ પરમાર ભાણવડ)

(11:56 am IST)