Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

જામનગરમાં અવિરત વરસાદ : સર્કિટ હાઉસ પરિસરમાં પાણી ભરાયા

જામનગરમાં વરસી રહેલા અવિરત વરસાદને લઈને શહેરમાં અનેક સ્થળે પાણી ભરાયા છે. જામનગરના સર્કિટ હાઉસમાં પાણી ઘુસ્યા છે. જામનગર સર્કિટ હાઉસની બહાર પણ પાણી ભરાયા છે. ત્યારે લોકોએ પણ હાલાકી વેઠવી પડી રહી છે.

(11:28 pm IST)