Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

પોરબંદર અને જામકંડોરણા વિસ્તારમાં બે મોટર તણાઇ : સૌરષ્ટ્રમા ભારે વરસાદ

સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદને પગલે પોરબંદર અને જામકંડોરણા વિસ્તારમાં બે મોટર તણાઇ ગયાનું જાણવા મળે છે

પોરબંદર પંથકમાં અડવાણા પાસે  સોઢાણા પુલ નજીક એક કાર તણાઈ ગયાનું જાણવા મળે છે તેમાં ત્રણથી ચાર લોકો હોવાનું કહેવાય છે.

જ્યારે જામકંડોરણાના રામપર પાસે પણ એક મોટર તણાઈ ગયા ની વાત બહાર આવી છે જેમાં ત્રણ મુસાફરો હતા, બે લાશ મળી છે જ્યારે એકની શોધખોળ ચાલુ છે.

(11:10 pm IST)