Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ગોંડલના સુલતાનપુર -દેરડીકુંભાજી રસ્તાનું ખાતમુહૂર્ત

ગોંડલ : સુલતાનપુરથી કુંભાજી દેરડી રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ તકે ગણેશભાઇ જાડેજા, રાજુભાઇ ડાંગર, વિઠ્ઠલભાઇ વૈષ્ણવ, રાણસીકીયા સરપંચ ઘનશ્યામભાઇ કાછડીયા, કાકુભાઇ વાછાણી, મલાભાઇ ગોંડલીયા તેમજ સુલતાનપુર ગ્રામજનો હાજર રહ્યા હતા.

(1:15 pm IST)