Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

કચ્છમાંથી વધુ ૩૦ લાખનું ચરસ ઝડપાયું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૩૦ :  કચ્છમાં દરિયાઇ વિસ્તારમાંથી કેફી દ્રશ્યો મળવાનો સિલસિલો સતત ચાલુ જ રહ્યો છે. પેટ્રોલિંગ દરમ્યાન બીએસએફની ટીમને જખૌના શેખરણ પીર ટાપુ નજીકથી બિનવારસુ ૨૦ પેકેટ મળી આવ્યા હતા. ૩૦ લાખ રૂપિયાની કિંમતનો ચરસના આ જથ્થો બીએસએફ દ્વારા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

(11:14 am IST)