Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ગીર સોમનાથ જીલ્લા વધુ 8 કોરોના પોઝિટિવ કેસ:ગીર ગઢડા -તાલાલા અને ઉનામાં બે-બે કેસ :કોડીનાર અને વેરાવળમાં એક-એક કેસ નોંધાયો :

ગીર સોમનાથ જીલ્લા કોરોના કેડો મુકતો નથી ,આજે વધુ 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ગીર ગઢડા-તાલાલા અને ઉનામાં બે-બે કેસ નોંધાયા છે જયારે કોડીનાર અને વેરાવળમાં એક-એક કેસ નોંધાયો છે કુલ 88 કેસના સેમ્પલ લેવાયા હતા જેમાંથી 80 કેસનો રિપોર્ટ નેગેટિવ આવેલ હતો જયારે 8 કેસ નો રિપોર્ટ પોઝિટિવ આવેલ હતો

(8:34 pm IST)