Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ધોરાજીમાં જુગાર રમતા ૮ શખ્સોને ઝડપાયા

ધોરાજીઃનવા આવેલા પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજાએ સ્ટાફ સાથે દરોડો પાડી દરબાર ગઢ લાખાપીર શેરી પાસે રહેણાંક મકાન મા જૂગાર રમતાં આઠ શખ્સો (૧)અબ્દુલ વહાબ (૨)જાવેદ કાદર (૩)એજાજ કાદર (૪)ઈમરાન ઉફે મામૂ (૫)રીજવાન ગરાના (૬)અમીન ભટ્ટી (૭)શબ્બીર ગરાણા (૮)રફીક વલીભાઇને પોલીસે રૂ ૨૩ હજાર રોકડ સહિત રૂ ૪૬ હજાર ના મૂદામાલ સાથે ઝડપ્યા છે.(તસ્વીરઃ કિશોર રાઠોડ)

(11:36 am IST)