Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

પોરબંદરમાં વધતો કોરોનાનો કહેર: વધુ 9 કેસ પોઝીટીવ: રાણાવાવ, ભેટકડી, અડવાણા અને ગઢવાળામાં કોરોના કેસ

પોરબંદર : પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ વધતું જાય છે,આજે કોરોના પોઝિટિવના વધુ 9 કેસ આવ્યા છે,આ કેસ રાણાવાવ,ભેટકડી,અડવાણા અને ગઢવાળામાંથી આવ્યા છે આ કોરોના પોઝિટિવ કેસમાં 5 પુરુષ અને 4 મહિલા છે

(8:49 am IST)