Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ગોંડલ પંથકમાં ખેડૂતો ખેતીના કામમાં વ્યસ્ત

 સૌરાષ્ટ્રમાં દસ દિવસથી વરસાદ અને વાદળયુ વાતાવરણ છવાયુ હતુ અને સવારથી સુર્યનારાયણ દર્શન દેતા વરાપથી ખેડુત ખેતરોમાં નીદામણ કરતા નજરે પડે છે. (તસ્વીર - ભાવેશ ભોજાણી)

(12:21 pm IST)