Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો : નવો 1 પોઝીટીવ કેસ નોંધાયો :વધુ 6 ર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવો 1 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 4.24.978 સેમ્પલ લેવાયા છે

(10:02 pm IST)