Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

પોરબંદર પતંજલિ સમિતિ દ્વારા પવનભાઇને શુભેચ્છા

ખારવા સમાજના નવનિયુકત નવયુવાન વાણોટ  પવનભાઈ શિયાળનું પતંજલિ યોગ સમિતિ પોરબંદર જિલ્લા,ભારત સ્વાભિમાન ટ્રસ્ટ, મહિલા પતંજલિ યોગ સમિતિ,કીશાન પંચાયત, યુવા પાંખ એમ પાંચેય સંગઠનો દ્વારા ખારવા પંચાયત મઢી એ જઈને સર્વ નરેશભાઈ જુંગી, દીનેશભાઈ થાનકી, હસમુખભાઈ શીલુ અને અશ્વિન દવે, તેમજ મહિલા પાંખના  મતી વસંતાબહેન, અને ઉષા બહેન શિયાળ દ્વારા પુષ્પહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી. તે તસ્વીર.

(12:53 pm IST)