Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

જામનગરમાં કોરોનાનો વિસ્ફોટ : એક જ દિવસમાં શહેરમાં 10 કેસ અને જિલ્લાના ધ્રોલના બે કેસ મળીને કુલ 12 પોઝિટિવ કેસ : લોકોમાં ફફડાટ

જામનગરમાં આજે વધુ  કોરોના બે પોઝિટિવ કેસ નોંધાતા આજે એક જ દિવસમાં કુલ 10 કેસ નોંધાયા છે જેમાં 55 વર્ષીય રહે, મેન પોસ્ટ ઓફિસની બાજુમાં સોઢાનો ડેલો ચાંદી બજાર જામનગર, ઉંમર વર્ષ 60 નેશનલ પાર્ક શેરી નંબર 4 બ્લોક નંબર 128 જામનગર, ઉમર વર્ષ 72 દરબાર ગઢ જામનગર, ઉંમર વર્ષ 50  101 અક્ષરધામ એપાર્ટમેન્ટ એરફોર્સ ગેટ સામે જામનગર,) ઉમર વર્ષ 60 ક્રિષ્ના પાર્ક ગ્રીન રેસીડેન્સી ક્રિષ્ના સ્કૂલ પાસે જામનગર ખોડિયાર કોલોની, ઉંમર વર્ષ 60 ક્રિષ્ના પાર્ક ભારત પેટ્રોલ પંપ સામે ગુલાબ નગર જામનગર, ઉંમર વર્ષ 60 આનંદ કોલોની ડેન્ટલ હોસ્પિટલ સામે જામનગર, ઉંમર વર્ષ ૨૧ દિગ્વિજય પ્લોટ જામનગર, ઉમર વર્ષ 20 ન્યુ પી જી હોસ્ટેલ રૂમ નંબર 1119 જી જી કેમ્પસ જામનગર  અને જામનગરનો 10નો કોરોના પોઝિટિવ કેસ હોટેલ ગજાનંદમાં રોકાયેલ 45 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ઉપરોક્ત માહિતી આજના પોઝિટિવ કેસ ની છે સત્તાવાર જાહેરાત થઈ નથી

(7:17 pm IST)