Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

કાંગશીયાળી-ઢોલરા પાસે પુરના પાણી ફરી વળતા રસ્તો બંધ

આજે રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા કાંગશીયાળી-ઢોલરા પાસે પુરના પાણી ફરી વળતા રસ્તો બંધ થઇ ગયો હતો. ઢોલરા, વિશવાળા, ખાંભા, લોધીકા પંથકના લોકોને ભારે હેરાનગતી થઇ હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:57 pm IST)