Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

જુનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલના ભાવ વધારાનો વિરોધ

જુનાગઢ જિ. કોંગ્રેસ સમિતિના આગેવાન નટુભાઇ પોંકીયા, અમીતભાઇ પટેલ હર્ષદભાઇ રીબડીયા (ધારાસભ્ય) વિમલભાઇ ચુડાસમા તથા ભીખાભાઇ જોષીએ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ર૦ દિવસથી પેટ્રોલ -ડીઝલમાં કરાયેલ અસહ્ય ભાવ વધારાનો વિરોધ કરી તાકીદે આ વધારો પાછો ખેચવા ભારતના રાષ્ટ્રપતિને સંબોધન કરતુ આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(12:50 pm IST)