Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

જૂનાગઢ વોર્ડ નં.૫-૭માં વરસાદી પાણી નિકાલની કાર્યવાહી

જૂનાગઢઃ જૂનાગઢ મનપા વિસ્તાર માં આવેલ વોર્ડ નંબર ૫ વિસ્તારમાં વરસાદી પાણી ના નિકાલ માટે ડેપ્યુટી મેયર શ્રી હિમાંશુભાઈ પંડ્યા તથા ચેરમેન શ્રી સ્થાયી સમિતિ શ્રી રાકેશભાઈ ધૂલેશીયા એ વોર્ડ નંબર - ૫ અને ૭ ને જોડતી ઝાંઝરડા ચોકડી ખાતે ચાલી રહેલ કામગીરીની સ્થળ મુલાકાત લીધેલ હતી અને ડેપ્યુટી મેયર તથા ચેરમેન શ્રી દ્વારા સત્વરે આ કામગીરી પૂર્ણ કરી લોકોને કોઈ મુશ્કેલી નો સામનો ના કરવો પડે તે માટે જરૂરી સૂચનાઓ આપેલ હતી.તે પ્રસંગની તસ્વીર.( અહેવાલ-તસ્વીરઃ  વિનુ જોષી ,મુકેશ વાઘેલા. જૂનાગઢ)

(11:40 am IST)