Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

ભાટીયા-દ્વારકા રોડ ઉપર કારને અકસ્‍માત રને ઇજા

ખંભાળીયાઃ ભાટીયાથી દ્વારકા જતા રોડ ઉપર મધુરમ હોટેલ પાસે કારને અકસ્‍માત નડતા મોનાબેન મુકેશભાઇ સથવારા અને હિતેશભાઇ બારોટને ઇજા થતા સારવાર માટે દ્વારકાની હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. (તસ્‍વીરઃ અહેવાલઃ કૌશલ સવજાણી, ખંભાળીયા)

 

(1:43 pm IST)