Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના જામદાદર ગામે ૧૦ વષૅના બાળકનો રીપોટૅ પોઝીટીવ : તાલુકામાં બે કેસ

જામકંડોરણા : તાલુકાના જામદાદર ગામે ૧૦ વષૅના બાળકનો રીપોટૅ પોઝીટીવ આવતા તેમને રાજકોટ હોસ્પિટલ ખાતે કોરોના વોડૅમા દાખલ કરવામાં આવેલ છે.

 તેમજ તેમના સંપકૅમા આવેલ ૧૮ વ્યક્તિ ઓને ગોંડલ ખાતે ફેસિલેટર કોરનટાઈન કરવામાં આવ્યા હોવાનુ તાલુકા હેલ્થ ઓફીસર ડો. સમીર દવેએ જણાવેલ છે 

આ સાથે જામકંડોરણા તાલુકામા પોઝીટીવ કેસનો આંક બે થયેલ છે.

(8:56 pm IST)
  • જમ્મુ-કાશ્મીરના કુલગામ જીલ્લાના વાનપોરામાં બે આતંકીઓ ઠાર : આજે વ્હેલી સવારથી જમ્મુ-કાશ્મીરના કુલગામ જીલ્લાના વાનપોરામાં ભારતીય સેના સાથેના એન્કાઉન્ટરમાં ૨ આતંકીઓ ઠાર કરાયા છે. ઘટના સ્થળેથી હથીયારો, બોંબ અને એકસપ્લોઝીવ મળી આવ્યા છે. પોલીસ, આર્મી અને સીઆરપીએફની જોઇન્ટ ટીમે ઓપરેશન પાર પાડેલ. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. access_time 11:22 am IST

  • મુંબઈના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો : મુંબઈમાં આજથી જ વરસાદી વાદળાઓ ઘેરાયા access_time 12:42 am IST

  • રાત્રે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ વરસાદ : વાતાવરણમાં પલટો access_time 12:43 am IST