Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

પોરબંદરમાં કોસ્ટગાર્ડના જવનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : ચિંતાની લાગણી

પોરબંદરમાંથી મોકલાયેલા 34 નમૂના પૈકી 33 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ

પોરબંદર : અહીંની ભાવસિંહજી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના શંકાસ્પદ 34 નમૂના લઈને જામનગર મોકલાયા હતા જેમાં કોસ્ટગાર્ડના જવનનો રિપોર્ટ પોક્સિટિવ આવ્યો છે બાકીના 33 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે

  દિલ્હીથી ટ્રાન્સફર થઈને પોરબંદર આવેલ કોસ્ટગાર્ડના જવનનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી હોવાનું હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડી એમ ,ઠાકોરે જણાવ્યું છે

(10:15 pm IST)