Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

પડધરી નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત

 પડધરીઃ રાજકોટ-જામનગર હાઈવે પર પડધરીથી બે કિ.મી. હરીપરના પાટીયા પાસે વેન્ટી ગાડી અને હીરો હોન્ડા વચ્ચે અકસ્માત સર્જાયેલ છે. જેમાં હોન્ડા ચાલકને ઈજા થતા રાજકોટ હોસ્પીટલે સારવાર માટે ખસેડેલ છે (તસ્વીર-અહેવાલઃ મનમોહન બગડાઈ-પડધરી)

(3:56 pm IST)