Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

મોરબીના મકનસર નજીક સીરામીક એકમમાં કોલ ગેસના પ્લાન્ટમાં અકસ્માતે યુવાનનું મોત

 

મોરબીના મકનસર ગામ નજીક આવેલ સિરામિક એકમમાં કોલ ગેસના પ્લાન્ટમાં અક્સમાત થતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

  અંગેની વિગત મુજબ મોરબી તાલુકા મકનસર ગામ નજીક આવેલ રીકોન સિરામિક એકમમાં રહેતો અને મજુરી કરતો ગોપાલ ભગવાનસિંહ ઈલાલા (.૧૯) નામનો યુવાન બપોરના સુમારે કોલ ગેસ પ્લાન્ટમાં કામ કરી રહયો હોય દરમિયાન અકસ્માત થતા તેને ઈજાઓ થઇ હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવતા ગોપલનું સારવાર મળે તે પહેલા મૃત્યુ નીપજ્યું હતું.બનબ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

(10:21 pm IST)