Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

ધોરાજીના પત્રકાર દ્વારા કોવિડ હોસ્પિટલમાં ૧૦૦ લીટર દૂધ વિતરણ

ધોરાજી : સેવાભાવી યુવાન પત્રકાર શ્રી ભરતભાઈ બગડાએ ધોરાજી ની સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે સો લીટર દૂધ તેમના તરફથી વિતરણ કરવા માટે આપ્યુ હતુ. ધોરાજી હોસ્પિટલના અધિક્ષક ડો.જયેશ વસેટીયન દ્વારા આ સેવાકીય કામગીરીને બિરદાવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

(11:52 am IST)