Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

પોરબંદરમાં આજે ૩૫ ના અગ્નિસંસ્કાર કરાયા

પોરબંદર : આજે ૩૫ મૃતદેહને અગ્નિસંસ્કાર કરાયા હતા. જેમાં ૪ કોરોનાનો સમાવેશ થાય છે સવારે ૬ થી રાત્રીના ૧૦ સુધીના આ આંકડા છે

(11:40 pm IST)
  • ઘરથી બહાર નિકળતા પહેલા એક વખત જરૂર વિચારો કે એવી શું મજબૂરી છે જે જીંદગીથી વધુ જરૂરી છે access_time 2:49 pm IST

  • રાજકોટ ઓકિસજનની ઠેર-ઠેર ભારે અછત : લોકો જીવ ગુમાવી રહ્યાની ભારે ચર્ચા : ભીતિ : ઓકિસજનની ઠેર-ઠેર કારમી અછત સર્જાયેલ છે. વિદેશથી કન્ટેનર્સ આવી રહ્યા છે. પણ આભ ફાટ્યુ હોય થીગડાથી કામ કયાં સુધી ચાલે? લોકોમાં ભય પ્રસરી ગયો છે. જામનગર અને અમદાવાદથી ઓકિસજનની તંગીને લીધે મૃત્યુ સર્જાઈ રહ્યાના સતત બીનસત્તાવાર અહેવાલો મળી રહ્યા છે ? access_time 4:02 pm IST

  • જાણીતા ન્યુઝ એન્કર રોહિત સરદાનાનું કોરોનાથી દુઃખદ નિધન : પત્રકાર જગત સ્તબ્ધ દેશના જાણીતા પત્રકાર અને ન્યુઝ એન્કર રોહિત સરદાનાનું કોરોનાના લીધે દુઃખદ નિધન થયુ છે : તેઓ આજ તક ચેનલમાં એન્કર તરીકે સેવા આપી રહ્ના હતા : તેઓએ ઘણા સમય સુધી ઝી ન્યુઝમાં પણ સેવા આપી હતી : રોહિત સરદાનાના દુઃખદ નિધનના સમાચાર આવતા જ પત્રકાર જગતમાં શોકનો માહોલ ફેલાઇ ગયો છે access_time 1:35 pm IST